31 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે 12 નવા કેસ નોંધાયા, 8 દર્દી સાજા થયા, બે દર્દીના મૃત્યુ

- text


મોરબી તાલુકામાં 9, વાંકાનેર તાલુકામાં 2, ટંકારા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા : આજે 8 દર્દી સાજા થયા : આજે પણ મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે પરંતુ તંત્ર દ્વારા સત્તાવાર રીતે એક પણ કોવિડ ડેથ જાહેર કરાયું નથી.

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 31 ડિસેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 734 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 12 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 06
મોરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 12

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 06
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 08

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 94
કુલ ડિસ્ચાર્જ કેસ : 2817
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3122
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 141193

મોરબી જિલ્લામાં આજે પણ બે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે પરંતુ તંત્ર દ્વારા સત્તાવાર રીતે એક પણ કોવિડ ડેથ જાહેર કરાયું નથી.

- text