મોરબી રોટરી ક્લબના ભૂતપૂર્વ પ્રમુખના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સદગતને સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ

- text


સદ્દગતની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને ઝભ્ભા-લેંઘાનું વિતરણ કરાયું

મોરબી : ગઈકાલે મોરબી રોટરી ક્લબના પાસ્ટ પ્રેસિડન્ટ પ્રકાશભાઇ દોશીના પિતાની પૂણ્યતિથિ નિમિત્તે તેમનાં તરફથી મોરબીના વૃદ્ધાશ્રમમાં વડીલોને ઝભ્ભા-લેંઘા આપવાનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં રોટરી ક્લબના પ્રેસીડન્ટ રો. અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી રો. પરમાર રૂપેશ (કવિ જલરૂપ), રો. પ્રકાશભાઈ દોશી, રો. ગીતાબેન દોશી, રો. હરીશભાઈ શેઠ, રો. હુઝેફાભાઈ લાકડાવાલા તથા રો. અમીતભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ તકે રોટરી ક્લબ તરફથી નાસ લેવાંના મશીન પણ આપવામાં આવ્યા હતાં.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text