મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ઑઝોન દિવસના અનુસંધાને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજીત ‘વિશ્વ ઑઝોન દિવસ’ (16 સપ્ટેમ્બર)નાં અનુસંધાને ‘ઘરે બેઠાં વક્તૃત્વ સ્પર્ધા’નું આયોજન કરેલ હતુ. તેમાં ભાગ લીધેલ બધાં જ સ્પર્ધકોએ શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી. વિજેતા ઘોતિત થયેલા શ્રેષ્ઠ રજુઆત કરનારાં સ્પર્ધકોની કેટેગરી મુજબની યાદી નીચે મુજબ આપેલ છે.

કેટેગરી :-1 માં શ્રેષ્ઠ (ધો:- K.G., 1 & 2)

પ્રથમ નંબરે
(1) ભુવા પુર્વા ભાવેશભાઈ
ધો.-2/ શ્રી ભારત-અર્જુનનગર પ્રા.શાળા.તા. માળીયા મિ.
દ્વિતિય નંબરે
(2) પનારા જેન્સી સતીષભાઈ
ધો-U.K.G./શ્રી યશ કીડ્સ
તૃતિય નંબરે
(3) મહેતા પ્રિયાંશી જતીનભાઈ
ધો-1/શ્રી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ

કેટેગરી:-2 માં શ્રેષ્ઠ (ધો.3 ,4 & 5)

પ્રથમ નંબરે
(1) સેતા યશ્વી ઘનશ્યામભાઈ
ધો-4/શ્રી ન્યુ એરા પબ્લીક સ્કૂલ
દ્વિતિય નંબરે
(2) લીખીયા શ્રીના પારસભાઈ
ધો-3/શ્રી નાલંદા વિધાલય વિરપર
તૃતિય નંબરે
(3/1) પરેચા નિશિથ ચેતનકુમાર
ધો-5/શ્રી નવયુગ વિધાલય મોરબી
(3/2) કાસુંદ્રા આયુષી અંબારામભાઈ
ધો-3/શ્રી નિર્મલ વિધાલય મોરબી

કેટેગરી :-3 માં શ્રેષ્ઠ (ધો. 6, 7 & 8)

પ્રથમ નંબરે
(1) કૈલા ધ્યેય સંજયભાઈ
ધો-8/શ્રી નવયુગ સંકુલ વિરપર
દ્વિતિય નંબરે
(2) ગોસાઈ વિશ્વાસગીરી ડી.
ધો-7/શ્રી યુનિક સ્કૂલ મોરબી
તૃતિય નંબરે
(3/1) ભેંસદડીયા રાભે અતુલભાઈ
ધો-7/શ્રી નવયુગ વિધાલય મોરબી
(3/2) પંડ્યા ક્રિષ્ના યોગેશભાઈ
ધો-6/શ્રી ગીતા વિધાલય વાંકાનેર

- text

કેટેગરી :-4 માં શ્રેષ્ઠ (ધો. 9 થી 12)

પ્રથમ નંબરે
(1) ઝાલા મુગ્ધરાજસિંહ જયદેવસિંહ
ધો-10/શ્રી નવયુગ વિધાલય મોરબી
દ્વિતિય નંબરે
(2/1) અઘારા હેલી એલ.
ધો-12/શ્રી તપોવન વિધાલય મોરબી
(2/2) રાવલ નિર્જરા જતિનભાઈ
ધો-10/શ્રીમતિ એલ.કે.સંઘવી કન્યા વિધાલય વાંકાનેર
તૃતિય નંબરે
(3) પરમાર કીંજલ જયંતિભાઈ
ધો-11/શ્રી તપોવન વિધાલય મોરબી

કેટેગરી :- 5 માં શ્રેષ્ઠ (કૉલેજ કક્ષા નાં વિધાર્થીઓ, શિક્ષક મિત્રો, તજજ્ઞો તથા વાલીઓ)

પ્રથમ નંબરે
(1) પડસુંબિયા મોનીકાબેન વિજયભાઈ
શિક્ષક
દ્વિતિય નંબરે
(2/1) વિરમગામા મીનાબેન ધીરજલાલ
શિક્ષક
(2/2) જોષી ચાંદની વિજયભાઈ
M.A.
તૃતિય નંબરે
(3/1) ડૉ રાજેષભાઈ જેતપરીયા
મોરબી
(3/2) પડસુંબિયા વિજયભાઈ મનસુખભાઈ
શિક્ષક

આ સ્પર્ધાનાં શ્રેષ્ઠ વિડીયો “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીની “યુટ્યુબ” ચેનલમાં જોઈ શકાય છે. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવાં બદલ તમામ સ્પર્ધકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે, તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ.એમ.ભટ્ટ તથા દિપેન ભટ્ટએ યાદીમાં જણાવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text