જુના ઘાટીલા ગામે યુવાનો દ્વારા આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ

- text


માળીયા (મી.) : પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારીએ આડો આંક વાળી દીધો છે. હમણાંથી કોરોનાનો કહેર એટલી હદે વધ્યો છે કે કોરોના ખતરનાક ઝોનમાં પહોંચીને વધુને વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે આર્યુવેદીક વનસ્પતિમાંથી બનાવાયેલા આરોગ્યવર્ધક ઉકાળો જ અકસીર ઈલાજ છે. ત્યારે માળીયાના જુના ઘાટીલા ગામે ગામલોકોને કોરોનાથી બચાવવા માટે જગૃત યુવાનોએ આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવાનું સરાહનીય કાર્ય હાથ ધર્યું છે અને ગામલોકોને છેલ્લા બે દિવસથી આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text