મોરબીના નોટરી અને બાર એસોસિએશન દ્વારા સ્ટાફને માસ્ક અને દવાનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના પોઝીટીવ કેસો વધતા જાય છે. ત્યારે કોરોનાથી તકેદારી રાખવી જરૂરી છે. ત્યારે પ્રમુખ દિલીપભાઇ દ્વારા નોટરી એસોસિએશન અને બાર એસોસીએશનના વકીલોને માસ્ક તથા હોમિયોપેથીક દવા વિતરણ કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text