મોરબી જિલ્લામાં સવાર 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 24 ઓગસ્ટના રોજ કુલ 338 mm એટલે કે 13.31 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લામાં તા. 24 ઓગસ્ટના સવાર 6 વાગ્યાથી આજે તા. 25 ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

મોરબી : 93 mm
વાંકાનેર : 69 mm
ટંકારા : 104 mm
હળવદ : 41 mm
માળિયા : 31 mm

  • મોરબી જિલ્લામાં 25 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા ચાલુ મૌસમનો કુલ વરસાદની વિગત

મોરબી : 1077 mm
વાંકાનેર : 907 mm
ટંકારા : 1119 mm
હળવદ : 620 mm
માળિયા : 593 mm

- text


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text