અમદાવાદના એસજી હાઇવેનું પ્રખ્યાત અપના અડ્ડા કાફે હવે મોરબીમાં, યંગસ્ટર્સ અને ફેમિલી માટે બેસ્ટ હેંગઆઉટ પ્લેસ

- text


કુલ્લડની 8 પ્રકારની ચા : તમામ ફાસ્ટફૂડની આઈટમમાં બ્રાઉન બ્રેડ : શ્રેષ્ઠ ક્વોલિટીનું ફૂડ અને પ્રીમિયમ લોન્જ ગ્રાહકોનું મન મોહી લેશે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : અમદાવાદના એસજી હાઇવેનું પ્રખ્યાત અપના અડ્ડા કાફે હવે મોરબીમાં પણ શરૂ થયું છે. જેથી યંગસ્ટર્સ અને ફેમિલીને હવે હેંગ આઉટ માટે બેસ્ટ પ્લેસ મળી રહેશે. વધુમાં અહીં 8 પ્રકારની કુલ્લડની ચા મુખ્ય આકર્ષણ રહેશે. અહીંની ખાસ વિશેષતા એ છે કે અહીંનું તમામ ફૂડ શ્રેષ્ઠ ક્વોલિટીનું છે. જે ગ્રાહકોને ખૂબ પસંદ પડશે. તો એક વાર મિત્રો કે પરિવાર સાથે અચૂકપણે પધારો અને અપના અડ્ડાની મહેમાનગતિ માણો…

મોરબીના રવાપર રોડ ઉપર દાઉદી પ્લોટ ખાતે શેરી નંબર 2માં શોપ નંબર 10-11માં અપના અડ્ડા કાફે શરૂ કરવામાં આવ્યું છે. અપના અડ્ડા કાફે અમદાવાદના એસજી હાઇવે ઉપર ખૂબ ખ્યાતનામ છે. મોરબીવાસીઓને પણ હેંગ આઉટ માટેનું બેસ્ટ પ્લેસ પ્રદાન કરવા અપના અડ્ડાની મોરબી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. અહીં પ્રીમિયમ લોન્જ સીટીંગ અરેજમેન્ટ રાખવામાં આવ્યું છે. અહીં 8 પ્રકારની કુલ્લડની ચા, બર્ગર, પિત્ઝા, સેન્ડવિચ, ફ્રેંકી, કોલ્ડ કોફી, હોટ કોફી, મિલ્ક શેક, મેગી, પાસ્તા, મસ્કાબન, સમોસા સહિતના અનેકવિધ ફાસ્ટફૂડ મળે છે. આ તમામ ફાસ્ટફૂડ ઓલિવ ઓઈલમાંથી બનાવવામાં આવે છે. અને બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ફાસ્ટફૂડની ક્વોલિટી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે.ભરચક એવા મોરબી શહેરમાં હેંગ આઉટ કરવા માટેની એક માત્ર શ્રેષ્ઠ જગ્યા અપના અડ્ડા કાફે યંગસ્ટર્સ ઉપરાંત મોટેરાઓને પણ પસંદ પડે તેવી છે. અહીં બર્થડે, એનિવર્સરી, કિટ્ટી સહિતની પાર્ટીઓ પણ અરેન્જ કરી આપવામાં આવશે. અહીં વાઇફાઇની પણ સુવિધા છે. તો એક વખત અવશ્યપણે અપના અડ્ડા કાફેની મુલાકાત લ્યો. આપની એક મુલાકાત યાદગાર બની રહેશે. વધુ વિગત માટે મો.નં. 8141000603 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

https://goo.gl/maps/tLD4EGrA93cNDGKf8

- text