મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આરોગ્ય ચકાસણી કાયૅક્રમ યોજાયો

- text


મોરબી : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાયૅક્રમ ( RBSK)અંતગૅત સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ (SHP) દ્વારા સાર્થક વિદ્યામંદિર-મોરબીના વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય જાળવણી અંગેની માહિતી તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ માટે પ્રેરિત કરી આરોગ્ય માટે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી ડૉ.પ્રકાશ દલવાડી, ડૉ.શ્ચેતા ઘોણીયા મેડિકલ ઓફિસર તેમજ તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી.

- text