મોરબીના જિમ હાઉસમાં ખાસ વિન્ટર ઓફર : એક વર્ષના પેકેજ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ

- text


અનેકવિધ સાધનોથી સજ્જ જીમમાં જોડાઈને રહો ફિટ એન્ડ ફાઇન : લેડીઝ માટે ખાસ અલગ બેચ, લેડીઝ ટ્રેઇનર સાથે

(પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : મોરબીના જિમ હાઉસમાં ખાસ વિન્ટર ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં એક વર્ષના પેકેજ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં અનેકવિધ સાધનો સાથે અનુભવી ટ્રેનરની સેવા ઉપલબ્ધ છે. તો અહીંનું એક વર્ષનું પેકેજ લઈને ફિટ એન્ડ ફાઇન રહો અને મેદસ્વીતા સહિતના રોગને ભગાવો.

મોરબીના રવાપર રોડ ઉપર વી માર્ટ પાસે ઘનશ્યામ ચેમ્બરમાં પાંચમા માળે આવેલ જિમ હાઉસમાં વિવિધ કોર્સ કરાવવામાં આવે છે. જેમાં  સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો, બોડી બિલ્ડીંગ, વેઇટ લોસ, વેઇટ ગેઇન, એરોબિક્સનો સમાવેશ થાય છે. 10 હજાર સ્કેવર ફિટ જેટલા વિશાળ એરિયામાં આ એસી જિમ આવેલ છે. આ જિમમાં કાર્ડિયો માટે ઓપન ટેરેસ ગાર્ડન પણ છે. ઉપરાંત અહીં આકર્ષક સાઉન્ડ સિસ્ટમ પણ છે. અહીં એક પર્સનલ લોકર પણ આપવામાં આવે છે.

- text

જિમ હાઉસમાં લેડીઝ સ્પેશિયલ બેચ પણ છે.જેમાં લેડીઝ ટ્રેઇનરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત કિડઝ બેચ પણ છે. જિમનો સમય સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધીનો છે. હાલ અહીં વિન્ટર ઓફરમાં આખા વર્ષના પેકેજમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.તો આજે જ આ જિમની મુલાકાત લઈને આપનું નામ નોંધાવો. વધુ વિગત માટે મો.નં. 9023353542 અથવા 9099020603 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text