ટંકારા ઓટાળા ગામે સેવા સેતુ યોજાયો

- text


ટંકારા : ગઈકાલે તા. ૨૧/૧૨/૨૦૧૯નાં રોજ ટંકારા તાલુકાનો પાંચમા તબક્કાનો છઠ્ઠો સેવાસેતુ ઓટાળા ગામે યોજાયો હતો. જેમાં ૧૦૭૯ અરજીઓનો સ્થળ પર હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મામલતદાર પંડયા, ટિડીઓ નાગાજણ તરખાલા સહીતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text