મોરબી : લાતી પ્લોટમાં જુગાર રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટમાં જુગાર રમતા ત્રણ શખ્સોની અટક કરી હતી.

- text

મોરબીના લાતીપ્લોટ શેરી નં.૨/૩ વચ્ચેના રોડ ઉપર આરોપીઓ રાજેશભાઇ ઉર્ફે રાજુ રમણીકભાઇ પોપટ (ઉ.વ.૪૯, રહે. મોરબી કાલીકા પ્લોટ, શેરીનં.3, એ.જે.કંપની પાછળના ભાગે), કિશોરભાઇ બાબુલાલ મોવારીયા (ઉ.વ.૫૦, રહે. મોરબી નવલખી રોડ, રણછોડનગર પાસે, લાયન્સનનગર) તથા મોહસીનભાઇ ઉર્ફે માસ સલીમભાઇ મોવર (ઉ.વ.૨૬, રહે. મોરબી લાતીપ્લોટ, જોન્શનગર, શેરીનં.૮, લુકસ ફર્નીચર સામે)ની જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો નશીબ આધારીત જુગાર રમી રમતા હોવાથી કુલ રોકડા રૂ.૨૫૨૦ના મુદામાલ સાથે અટક કરી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એસ. એલ. ઝાલાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text