ઊંચી માંડલ ગામમાં કાલે રવિવારે મેલડી માતાનું આખ્યાન

- text


મોરબી : ઊંચી માંડલ ગામમાં આવતીકાલે તારીખ 1 ડિસેમ્બરને રવિવારના રોજ રાત્રે 9 કલાકે શ્રી ખીજળાવાળી મેલડી માતાના અખ્યાનનુ આયોજન કરવામાં આવેલ છે. આ તકે ભુવા ઉદાભાઈ, નવધણભાઈ, અમીતભાઈ તથા આશિષભાઇ દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text