ટીવી, ફ્રીજ, એસી સહિતની ખરીદી પર અહીં ચાલી રહી છે..એક બે નહીં પણ 12 આકર્ષક ઓફર્સ

- text


મોરબીના ઇલેક્ટ્રોનિક કિંગ ગણાતા વીયાન્સ કોર્પોરેશન દ્વારા આજથી દિવાળી મેગા સેલની ધમાકેદાર ઓફર્સનો શુભારંભ

મોરબી : મોરબીના વીયાન્સ કોર્પોરેશનમાં આજથી દિવાળીના મેગા સેલનો શુભારંભ થયો છે. જેમા ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, માઈક્રોવેવ ઓવન સહિતની આઇટમો ઉપર વિવિધ પ્રકારની 12 ઓફર્સનો લાભ ગ્રાહકોને મળવાનો છે.આ દિવાળી મહાસેલ માત્ર 7 દિવસ પૂરતો જ હોય વહેલી તકે આ મહાસેલનો લ્હાવો લેવા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામે ક્રિષ્ના કોમ્પલેક્ષમાં આવેલ એલજી શોપી વિયાન્સ કોર્પોરેશન ટિવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, માઇક્રોઓવન વગેરેની ખરીદી માટેનો એલજી કંપનીનો વિશ્વાસપાત્ર શો રૂમ છે. અહીં શ્રેષ્ઠ ઉપરાંત ગ્રાહકને સંતોષ મળે તેવી સર્વિસ આપવામાં આવે છે. હાલ દિવાળીનો તહેવાર છે. ત્યારે સૌ કોઈ ઘરમાં નવી વસ્તુ વસાવવા આતુર હોય છે. ત્યારે આવા લોકો માટે વિયાન્સ કોર્પોરેશન શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે.

વિયાન્સ કોર્પોરેશન દ્વારા આજથી દિવાળીનો મહા સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકો માટે ફાયદા હી ફાયદા છે. સામાન્ય રીતે તહેવાર નિમિત્તે એક કે બે ઓફર્સ હોય છે. ત્યારે વિયાન્સ કોર્પોરેશન મોરબીવાસીઓ માટે એક કે બે નહિ પરંતુ એક સાથે 12 અલગ અલગ ઓફર્સ લઈને આવ્યું છે.

- text

જેમાં ગ્રાહકોને એલજી એલઇડી ટીવી સાથે જીઓનું ડોન્ગલ ફ્રિ, એલજી નેનો સેલ 4કે ટીવી સાથે 49990*/-ના મૂલ્યનું સાઉન્ડ બાર ફ્રી, 0 ડાઉન પેમેન્ટ- વગર વ્યાજે સરળ હપ્તા, 3 યર્સ ઓફ વોરંટી ઓન એલજી એલઇડી ટીવી, 15 ટકા સુધીનું કેશબેક ક્રેડિટ કાર્ડ ઉપર, એલજી સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટર સાથે બેડરૂમ મીની ફ્રીજ ફ્રી, 20 ટકા સુધીનું કેશબેક( પેટીએમ), અપટુ 40 ટકા ડિસ્કાઉન્ટ, એલજી ફ્રન્ટલોડ વોશર-ડ્રાયર સાથે વેક્યુમ ક્લીનર/ માઈક્રોઓવન ફ્રિ, વિન ફોર શ્યોર તત્કાલ કેશબેક, 4 કરોડના ઇનામો જીતવાની તક, એલજી ડબલ ડોર રેફ્રિજરેટર સાથે કન્ટેનર સેટ ફ્રી મળશે.

આ દીવાળી મહા સેલ માત્ર 7 દિવસ માટે જ મર્યાદિત રાખવામાં આવ્યો છે. આજથી મહા સેલનો શુભારંભ પણ થઈ ગયો છે. તો તમે પણ આજે જ કોઈ વસ્તુ વસાવીને ઓફર્સનો લાભ લેવાનું ચૂકશો નહિ. અને હા.. ઓફર્સની સાથોસાથ વિશ્વાસપાત્ર સર્વિસ તો ખરી જ.. વધુ વિગત માટે મો.નં. 8238082383 અથવા 02822 227245 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text