મોરબી : જન્મથી 12 વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશન ટીપાનો કૅમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે તારીખ 14ને રવિવારે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 દરમિયાન સુવર્ણપ્રાશન ટીપાના કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીશો હતો.

બાલકોને યાદશક્તિ વધે, રોગપ્રતિકારક શક્તિ વધે, તાવ શરદી જેવા વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવા આયુર્વેદિક જીવનશૈલી દ્વારા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાંઓ કૅમ્પ સોરઠીયા લુહાર વળી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી, લાતી પ્લોટ, શનાળા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કૅમ્પમાં જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને GMP સર્ટીફાઇડ, વૈદિક મંત્રોચ્ચાર કરેલા સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text