મોરબીમાં જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબીના સિપાઈ વાસમાં જુગાર રમતા બે શખ્સોને એ ડિવિઝન પોલીસે રૂ. ૨૫૭૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે સિપાઈ વાસમાં જુગાર રમતા નઝીમભાઈ ઉર્ફે બુઘો સતારભાઈ વડગામાં અને હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ બેલીમને રૂ. ૨૫૭૦ની રોકડ રકમ સાથે પકડી તેની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text