માળીયાના પત્રકાર કાસમભાઈ સુમરાનો આજે જન્મદિવસ

- text


માળીયા: માળિયાના પત્રકાર કાસમ સુમરાનો આજે જન્મદિવસ છે. સરળ અને મળતાવળા સ્વભાવના કારણે ભારે લોકચાહના ધરાવતા કાસમભાઈ પર આજે ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.

માળિયાના સામાજિક કાર્યકર અને સમાજના દરેક વર્ગના વિવિધ પ્રશ્નો ઉચ્ચસ્તરે રજૂ કરતા કાસમભાઈ સુમરાનો આજે જન્મદિવસ છે. કાસમભાઈ મોરબી અપડેટ્સના માળીયા ખાતેના પ્રેસ પ્રતિનિધિ હોવાના નાતે માળીયા વિસ્તારના નાના મોટા દરેક પ્રશ્નોનેને વાચા આપવા હર હંમેશ પ્રયત્નશીલ રહેતા હોવાથી મોરબી સહિતના માળીયા વિસ્તારમાં જબરી લોકચાહના ધરાવે છે. કાસમભાઈના મોબાઈલ નંબર ૯૬૮૭૮ ૬૯૨૦૨ ઉપર શુભકામનાઓ વરસી રહી છે.

- text

- text