વાંકાનેરના અમરસર નજીક રિક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા

- text


મોરબી : વાંકાનેરના અમરસર ગામ નજીક ઓટો રિક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સ અને એક યુવતીને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર- રાજકોટ રોડ પર અમરસર રેલવે ફાટક પાસે ઓટો રિક્ષામાંથી રૂ. ૪૬૦૦ની કિંમતના દેશી દારૂ સાથે પોલીસે રવિ સંજય સોલંકી અને કંચન ઉર્ફે મુન્ની કાળુભાઇ સોલંકી રહે. રાજકોટ વાળાને રૂ. ૭૯,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી

- text