મોરબીમાં ચા બનાવતા મહિલા દાઝી : ગંભીર

- text


મોરબી : મોરબીના રંગપર પાવડીયારી નજીક લેટિના સીરામીક ફેકટરીના ક્વાર્ટર્સમાં રહેતી ડાપુબાઈ જીતેંન્દ્રભાઇ માલવી ઉ.વ ૨૪ ચા બનાવતી વખતે અકસ્માતે દાઝી જતાં ઈમરજન્સી એમ્બુલન્સ ૧૦૮ દ્વારા મોરબી સારવારમાં ખસેડેલ હતા પરંતુ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોવાનું તેમજ સંતાનમાં એક દીકરી હોવાનું બહાર આવ્યું છે.

- text

- text