મોરબીના જેતપરમાં દારૂડિયાની દાદાગીરી

- text


મોરબી : મોરબીના જેતપર ગામે રહેતા જયંતીભાઈ ભગવાનજીભાઈ જાકાસણીયા, ઉવ ૪૭ ધંધો,ખેતીકામ વાળાને (૧) ચતુર ધનજી કોળી (૨) કીશોરભાઈ કોળી રે બંને જેતપર તા-જી મોરબી વાળાઓએ દારૂ પી ગાળો આપી ઢીકાપાટુ નો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text