મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આજે શરદપૂર્ણિમા રાસોત્સવ

- text


મોરબી તાલુકા પોલીસ લાઈનમાં જાજરમાન આયોજન

મોરબી : મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આજે મોરબીના આંગણે શરદપૂર્ણિમા રસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આજે તાલુકા પોલીસ લાઈન ખાતે શરદપૂર્ણિમાના અવસરે પોલીસ પરિવાર માટે રસોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારજનો શરદોત્સવની ઉજવણી કરશે.

- text

- text