મોરબીનો યુવાન ૧૪ દિવસથી લાપતા

- text


મોરબી : મૂળ ગોંડલ અને હાલ મોરબી રહેતો પાટીદાર યુવાન ૧૪ દિવસથી લાપતા બનતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ મુળ ગોંડલ હાલ મોરબી રહેતા ઘનશ્યામ બાબુભાઈ ડોબરીયા ઉમર ૨૯ ગત તારીખ ૨૭-૧-૧૮ ના રોજ મોરબી થી ગૂમ થયેલા છે.

- text

જેથી કોઈ વ્યક્તિને પતો મળે તો મોબાઈલ નંબર 8469970738 જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

- text