અમદાવાદ વટવાના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી

- text


મોરબી : અમદાવાદના વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ વાંકાનેરમાંથી ઝડપી લઈ અમદાવાદ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

- text

જાણવા મળ્યા મુજબ અમદાવાદના વટવા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો ફરતો ગુન્હેગાર વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો હોવાની બાતમી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્તભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને મળતા ત્વરિત કાર્યવાહી કરી આરોપી પ્રવીણ ઉર્ફે પવો નારણભાઈ ગામોટ (બ્રાહ્મણ) ને ભાટિયા સોસાયયી વાંકાનેરથી ઝડપી લીધો હતો અને અમદાવાદ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

- text