NewsMorbi મોરબીમાં યોગ મહાશિબિર સંપન્ન By Admin - 26/12/2017 at 11:20 am Share on Facebook Tweet on Twitter - text મોરબી : મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયેલ મહા યોગ શિબિરનું સમાપન થયું છે, હવે આગામી તા.૨ જાન્યુઆરી થી ૭ જાન્યુઆરી દરમિયાન મોરબી ખાતે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે જેમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામ અને અદભુત સુદર્શન ક્રિયા કરાવવામાં આવશે. 1 of 3 - text