મહેન્દ્રનગર ચોકડી નજીકથી ત્રણ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી:મોરબીના મહેન્દ્ર નગર ચોકડી નજીકથી બી ડિવિઝન પોલીસે પટેલ યુવાનને ત્રણ બોટલ દારી સાથે ઝડપી લીધો હતો.

- text

જાણવા મળ્યા મુજબ ગઈકાલે બી ડિવિઝન પોલીસે ચેકીંગ દરમિયાન રવિભાઇ નરભેરામ ભાઇ બોપલીયા પટેલ ઉવ-૨૧ રહે. રણછોડ નગર મોરબી વાળને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વિના પોતાના કબ્જામા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગલીશ દારૂ એપીસોડ ફોર સેલ ઇન હરીયાણા ૭૫૦ મી.લી લખેલ માર્કા ની શીલ બંધ બોટલ નંગ–૩ કિ.રૂ.૯૦૦/- ની રાખી મળી આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાઈલ ફોટો

- text