મોરબીમાં આજથી ત્રણ દિવસ બોની યામહા દ્વારા સ્કૂટર ફેસ્ટ

- text


મોરબી : બોની યામહા દ્વારા આજથી ત્રણ દિવસ માટે અત્રેના સરદાર બાગ સનાળા રોડ ખાતે ત્રણ દિવસ માટે યામહા સ્કૂટર ફેસ્ટનું આયોજન કરાયું છે.

બોની યામહા આયોજિત આ સ્કૂટર ફેસ્ટિવલમાં ગ્રાહકોને એક્સચેન્જ, લોન, લાયસન્સ, તમામ યામહા મોડેલની ટેસ્ટ ડ્રાંઇવ, બાળકો માટે ફન એક્ટિવિટી અને ડ્રોઈંગ કોમ્પિટિશન સહિતનું આયોજન કરાયું છે.
જેથી 18 થી 20 ઓગષ્ટ દરમિયાન સવારે 10 થી રાત્રીના 9.30 સુધી ચાલનાર આ યામહા ફેસ્ટનો લાભ લેવા બોની યામહા મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text

- text