મોરબી : વૃદ્ધાના કાનમાંથી કાપ ખેંચાયા

- text


મોરબી : મોરબીના માળીયા વનારીયા રોડ પર આવેલ લાયન્સનગરના વળી વિસ્તારમાં કુદરતી હાજતે ગયેલા મહિલાના કાંન માંથી અજાણ્યો બુટી ખેંચી જતા સનસનાટી મચી ગઈ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા-વનારીયા રોડ પર લાયન્સનગર નજીક વળી વિસ્તારમાં કુદરતી હાજતે ગયેલા અજુબેન ભીખાભાઇ અંબાલીયા ઉ.70 ના કાંનમાંથી 30 વર્ષનો અજાણ્યો શખ્સ સોનાના કાપ ખેંચીને ભાગી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

- text