મોરબી : વરસાદ બ્રેકીંગ અપડેટ બપોરના 12 સુધી

- text


આજ સવારથી સમગ્ર મોરબી જિલ્લામાં ધીમી ધીમી મેઘમહેર અવિરત ચાલુ છે ત્યારે મોરબી અપડેટને પ્રાપ્ત માહિતી મુજબ આજ સવાર ૭ વાગ્યાથી અત્યારનાં ૧૨ વાગ્યા સુધીમાં મોરબીમાં ૨૧ એમએમ, ટંકારા તાલુકામાં ૨૬ એમએમ, વાંકાનેર તાલુકામાં ૬ એમએમ, હળવદ તાલુકામાં ૩ એમએમ અને માળિયા મી. તાલુકામાં ૧ એમએમ વરસાદ નોંધાયો છે.
વરસાદી વાદળો અને હવામાન જોતા ભારે વરસાદ ખાબકી શકે તેવું જણાય રહ્યું છે.

- text

- text