હળવદની વાડી વિસ્તારની શાળાના 50 બાળકોને સ્કૂલ કીટ વિતરણ

- text


હળવદમાં શરણનાથ સેવક મંડળ અને શરણનાથ શિવ મહિમા ગ્રુપ દ્વારા વાડી વિસ્તાર શાળાના 50 બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ ગામથી થોડે દૂર પંચાસરી વાડી વિસ્તારમાં રાણેકપરની શાળામાં બાળકોને સ્કુલ કીટ વિતરણ કરવા આવી હતી. આ સ્કૂલ કીટમાં એક સ્કુલ બેગ, લંચ બૉક્સ, ચોપડા,પાણીની બોટલ આપવામાં આવી હતી.

- text