નવા ઓરડાઓ સંદર્ભે બોરીયાપાટી પ્રા. શાળાની મુલાકાત લેતા જિ.પં. શિક્ષણ સમિતિના ચેરમેન

- text


મોરબી : મોરબી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેને બોરીયાપાટી પ્રાથમિક શાળામાં નવા ઓરડાઓ બનાવવા સંદર્ભે મુલાકાત લીધી હતી.

- text

મોરબી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા દ્વારા મોરબી તાલુકાના બોરીયાપાટી વિસ્તારની બોરીયાપાટી પ્રાથમિક શાળાની શાળાના નવા ઓરડાઓ બનાવવા સબબ મુલાકાત કરવામાં આવી હતી તથા સ્થાનિક આગેવાનોની હાજરીમાં આ બાબતે સત્વરે ઘટતું કરવાની ખાતરી આપી હતી.

- text