મોરબી : પ્રફુલ્લાબેન બળવંતરાય પંડયાનું નિધન, મંગળવારે બેસણુ

મોરબી : પ્રફુલ્લાબેન બળવંતરાય પંડયાનું નિધન, મંગળવારે બેસણુ

મોરબી : પ્રફુલ્લાબેન બળવંતરાય પંડયા (ઉ.વ.66) તે બળવંતરાય મોહનલાલ પંડ્યા(બલુભાઈ)નાં ધર્મપત્ની, વિરેનભાઇ, જાગૃતિબેન,મિતલબેનનાં માતુશ્રી, કૌશીકભાઇ(અમદાવાદ), વિજયભાઇ(સુરત), મહેશભાઇ(એલ.ઇ.કોલેજ-મોરબી)નાં કાકી તથા અનિલભાઈ(સેલટેક્ષ), હર્ષદભાઈ, પ્રકાશભાઈ(એડવોકેટ)નાં મોટા બેનનું તા.૩નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૫ને મંગળવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ રામેશ્વર મહાદેવ મંદિર ગુ.હા.બોર્ડ, સામાકાંઠે, મોરબી-૨ મુકામે રાખેલ છે.