મોરબીના બાળ વૈજ્ઞાનિકોએ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું..જુઓ વિડીયો

- text


મોરબીની નવયુગ સંકુલના વિધાર્થીઓની અનેરી સિદ્ધિ

મોરબી અપડેટ : મોરબીના નવયુગ સંકુલમાં મંગળ, બુધ અને ગુરુવારના રોજ હોબીસેન્ટર ચલાવવામાં આવે છે, આ હોબીસેન્ટરના Science and Experiment અંતર્ગત ધોરણ – 9 ના વિદ્યાર્થીઓ દ્વારા રોકેટ બનાવવામાં આવ્યુ હતું. આ રોકેટનું આજરોજ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સફળ થયું હતું, સફળ પરીક્ષણ બદલ Science and Experiment ના હેડશ્રી જીવાણી સર તથા બાળ વૈજ્ઞાનિકો ખૂબ ખુશ થયા હતા. આ બાળ વૈજ્ઞાનિકોનું નિર્માણ કરતા શિક્ષકશ્રી જીવાણીસર અને તથા બાળ વૈજ્ઞાનિકોને નવયુગ સંકુલના સુપ્રીમો પી.ડી.કાંજીયા સાહેબે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text