ગુરુવાર(6pm) : વાંકાનેર શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો પોહચ્યો 152 પર વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે ગુરુવારે બપોરે હળવદમાં એક કોરોનાનો કેસ નોંધાયા બાદ સાંજે આજનો બીજો...

વાંકાનેરના ભયાતી જાંબુડિયા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો, એક ઝબ્બે

વાંકાનેર : વાકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં દરોડો પાડી આરોપી વિઠ્ઠલ તેજાભાઈ બાવળિયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો,...

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વાંકાનેર શહેરના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ પંડ્યાની નિમણુંક

વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. ત્યારે મોરબી જીલ્લા...

મોરબીની એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો

મોરબી : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત...

અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની મોરબી જિલ્લામાં ઠેર-ઠેર ભાવભેર ઉજવણી

જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી મોરબી જિલ્લા ભાજપ, કરણી...

તીથવા ગામે માટી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ સિઝ

બે હિટાચી મશીન અને એક ડમ્પર ઘટના સ્થળેથી કબજે લેવાયું વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે ચાલતા માટી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી બે...

મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 11 શખ્સો ઝડપાયા

મોરબી : શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવાનું ચલણ છે. ત્યારે ગઈકાલે તા. 14ના રોજ મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જુગાર રમતા લોકોને પકડી...

FOR SALE : વાંકાનેર GIDCમાં ફાયરબ્રિક્સનું ચાલુ કારખાનું વેચવાનું છે

  વિશાળ જગ્યામાં બે શેડ સાથે તમામ વ્યવસ્થા : કોઈ પણ અન્ય કારખાના માટે પણ અનુકૂળ વાંકાનેર (પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેર GIDCમાં ફાયરબ્રિક્સનું ચાલુ કારખાનું વેચવાનું...

વાંકાનેરના જુના વઘાસીયા ગામે વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેરના જુના વઘાસીયા ગામે વૃદ્ધે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો...

લુણસર તાલુકા શાળાને શૈક્ષણિક કિટો અને દીવાલ ઘડિયાળો અર્પણ કરતા દાતાઓ

વાંકાનેર : વાંકાનેર તાલુકાની લુણસર તાલુકા શાળામાં સ્વતંત્રતા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં ઉત્સાહભેર પ્રભાતફેરી યોજવામાં આવી હતી. ત્યારબાદ શાળા મેદાનમાં ઉપસરપંચ ભાવેશભાઈ વસિયાણીના હસ્તે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો, વીજળી પડવાથી 2ના મોત

પવનને કારણે 249 ગામોમાં વીજ પૂરવઠાને અસર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી દરેક જિલ્લાની તાત્કાલિક સમીક્ષા હાથ ધરાઈ   મોરબી : આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ...

મોરબીના રણછોડનગરમાં મંડપ સર્વિસના શેડના પતરા તૂટ્યા

મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાના કારણે વૃક્ષો અને કારખાનાઓના શેડને નુકસાન થયું છે. તેવામાં સાંજના સમયે ભારે પવનથી એક મંડપ સર્વિસના શેડ પણ નુકસાન...

મોરબીના વાવડી રોડ ઉપર ખાણી-પીણીની કેબિન ઊંઘી વળી ગઈ 

મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાની કરી છે. વાવડી રોડ ઉપર ખાણી-પીણીની એક કેબિન ભારે પવનના કારણે ઊંઘી પડી ગઈ...

મોરબીમાં અડધો કલાકમાં એક ઇંચ, વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ

મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઓચિંતો વરસાદ તૂટી પડ્યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં...