વાંકાનેર : પશુઓ પ્રત્યે ઘાતકીપણું આચરવાના કેસમાં 10 વર્ષથી ફરાર આરોપી પકડાયો

વાંકાનેર સીટી પોલીસ મથકમાં વર્ષ 2014માં નોંધાયેલ પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવાના કેસમાં છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો આરોપી ઈર્શાદ ઉર્ફે બમ્બૈયા ઇલ્યાસભાઈ શેખ રહે.જુહાપુરા,...

વાંકાનેરના પાતાળીયા બ્રિજ પરથી નીચે ઝંપલાવનાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વાંકાનેર : આજ રોજ વાંકાનેરના પાતાળીયા બ્રિજ પરથી એક યુવકે અચાનક નીચે છલાંગ લગાવી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો...

વાંકાનેરમાં એક્ટિવા ઉપર વિદેશી દારૂની ખેપ મારતા બે ઝડપાયા

પોલીસે વિદેશી દારૂની 27 બોટલ સહીત 40,995નો મુદામાલ કબ્જે કર્યો વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ગાયત્રી મંદિર નજીક વોચ ગોઠવી બે...

વાંકાનેરના જેતપરડા ગામે શ્રમિક યુવનનો ગળાફાંસો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં કામ કરતા અને કારખાનાની ઓરડીમાં જ રહેતા મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બેડવા ગામના...

મોઢામાં પડેલા ચાંદા ન મટતા રાજકોટના આધેડનો કોટડા નાયાણી ગામે આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામની સીમમાં વાડી ધરાવતા અને રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા સુરેશભાઈ મોહનભાઇ લીંબાસીયા ઉ.53નામના આધેડે ગત તા.28ના રોજ...

વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર બર્થ ડે સેલિબ્રેશન કરનાર 4 શખ્સોની ધરપકડ

હાઇવે ઉપર જાહેરમાં ફટાકડા ફોડી તમાશો કરનારાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું વાંકાનેર : વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર બર્થ ડે સેલિબ્રેશન કરનાર 4 શખ્સોનો વિડીયો...

વાંકાનેરની રાતી દેવળી શાળાના શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાની નવી રાતીદેવળી પ્રાથમિક શાળાના શિક્ષિકા વય નિવૃત્તિ થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. શિક્ષિકા નીતાબેન ઉપાધ્યાયના વિદાય સમારોહ પ્રસંગે વાંકાનેર તાલુકા...

વાંકાનેરના જીનપરામાં આઈપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો રમતા એક પકડાયો

મોરબી એલસીબીએ એક આરોપીને પકડી બે આરોપીના નામ ખોલાવ્યા વાંકાનેર : આઇપીએલ ક્રિકેટ મેચની મૌસમ શરૂ થતા જ મોરબી શહેર અને જિલ્લામાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાની...

પતિએ સાળાને ઉછીના આપેલા પૈસા પરત માંગતા પત્નીનો આપઘાત

વાંકાનેરના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા મધ્યપ્રદેશના વતની યુવાને તેના સાળાને ઉછીના પૈસા આપ્યા...

વાંકાનેરના દીઘલિયા ગામે સગીર પુત્રીની હત્યા કરનાર પિતાની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે માતા - પિતા અને બહેને સાથે મળી સગીર વયની દીકરીને ભરઊંઘમાં જ બેરહમીથી મોઢા ઉપર ઓશીકાથી ડૂમો દઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...