ટંકારામાં રમત-ગમતનું મેદાન બનાવો : જી.પં.ના સદસ્યની મંત્રીને રજુઆત

  ટંકારા : ટંકારા તાલુકામાં રમત ગમત માટેનું એક પણ જાહેર મેદાન ન હોવાથી યુવાનો અને બાળકો એક્સ્ટ્રા એક્ટિવિટી કરી શકતા નથી. જેથી ટંકારા મથકની...

હવે તો ગમબુટ જ લેવા પડશે !! ટંકારાની મેઈન બજારમાં ગટરના પાણીથી લોકો ત્રસ્ત

  ખુદ સરપંચની સોસાયટીના વિસ્તારમાં પણ ઉભરાતી ગટરનો પ્રશ્ન વિકટ બન્યો : અનેક રજૂઆતો પણ પરિણામ શૂન્ય ટંકારા : ટંકારાની મેઈન બજારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન વિકટ...

ટંકારા ICDS દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

ટંકારા : કિશોરીઓ અને ભવિષ્યની માતા સમાજમાં પગભર બને સમાજમાં સન્માન સાથે જીવન જીવી શકે તે માટે મહિલાઓના ઉત્કર્ષ માટે સરકારની વિવિધ યોજના અને...

ટંકારાના અમરમા આશ્રમ ખાતે 22 માર્ચથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

ટંકારા : ટંકારાના અમરમાં આશ્રમ, શીતળા માતાની ધાર, વૃંદાવન ધામ ખાતે આગામી તારીખ 22 માર્ચ થી 28 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય...

બોર્ડના છાત્રોને ખલેલ પહોંચાડતી ડીજે વગાડવાની પ્રવૃત્તિ રોકવા પોલીસ હરકતમાં

જિલ્લા પંચાયતના સદસ્યની રજુઆત બાદ જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ મથકોને આપી સૂચના, પેટ્રોલિંગ પણ વધારી દેવાયુ મોરબી : બોર્ડના છાત્રોને ખલેલ પહોંચાડતી ડીજે વગાડવાની...

ગૌરવ : ટંકારાના લખધીરનગર શાળાના શિક્ષિકાને નારી ગરિમા પુરસ્કાર એનાયત

ટંકારાઃ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની લખધીરનગર શાળાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાને નારી ગરિમા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. લખધીરનગર શાળામાં ફરજ બજાવતા જીવતીબેન પીપલીયાનો પરિબાઈની પાંખે...

મોરબી જિલ્લામાં માવઠાથી ખેડૂતો ઉપર પાકની નુક્શાનીનું તોળાતું સંકટ

વાદળછાયા વાતાવરણથી કમોસમી વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતો ફફડી ઉઠ્યા મોરબી : મોરબી જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે આજે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી...

ટંકારાના નેકનામ ગામે બે સંતાનોની માતાએ ગળેફાંસો ખાઈ લીધો

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે બે સંતાનોના માતા એવા અરુણાબેન હસમુખભાઈ લોરીયા ઉ.32 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી...

ટંકારા આરોગ્ય કેન્દ્ર ખાતે આંખની તપાસ માટે કેમ્પ યોજાયો

ટંકારા : રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ટંકારાની જુદી...

દિવ્યાંગ બહેનોને ટંકારા BRC ભવન ખાતે સિલાઈ મશીન વિતરણ કરાયા

ટંકારા : ટંકારા બી.આર.સી. ભવન ખાતે અંધજન મંડળ અમદાવાદ દ્વારા આરસીએમ અને સમસારા કંપનીના આર્થિક સહયોગથી ટંકારા તાલુકાના ગામડાની 15 દિવ્યાંગ બહેનો માટે 12...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...