જામીન ઉપર છૂટવું હોય તો પહેલા સરકારી જમીન ઉપર ખડકેલુ દબાણ જાતે દૂર કરો!

ટંકારા તાલુકાના ટોળ ગામના લેન્ડગ્રેબિંગ કેસમાં અદાલતના આકરા વલણથી ભુમાફિયાઓમાં ફફડાટ ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે જાહેર રસ્તાની સરકારી જમીન ઉપર મકાન ખડકી દેવાની...

ટંકારા–જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓથી વસ્યું આર્યનગર ગામ

નવાપરા તરીકે ઓળખાતા વિસ્તારને ગ્રામ પંચાયત મળતા સ્થાનિકોને વિકાસની આશા ટંકારા : ટંકારા–જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓ હવે આર્યનગર ગામથી ઓળખાશે. અલગ ગ્રામ પંચાયતને મંજૂરીની મહોર...

વિરપર : હરિબેન કરશનભાઈ ચાવડાનું અવસાન 

ટંકારા : વિરપર નિવાસી હરિબેન કરશનભાઈ ચાવડા (ઉ.વ. ૮૦), તે સ્વ. કરશનભાઈના પત્ની તથા રાજેશભાઈ, પ્રવિણભાઈ, અશોકભાઈ (જીલ્લા પંચાયતના સદસ્ય), વિનોદભાઈના માતુશ્રીનું તા. 21/11/2021ને...

ચકી, ગુલાબ, ગોરધન અને રાજુએ ટંકારાના હડમતીયામાં ખેત શ્રમિકને ત્યાં ખાતર પાડ્યું હતું

ટંકારાના હડમતીયા ગામે કપાસના વેચાણના રૂ.81,500ની ચોરી થયાની ઘટનામાં ગણતરીની કલાકોમાં જ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે દાહોદથી ખેતમજૂરીએ આવેલા...

માળીયા નજીક બાઈક ડમ્પર પાછળ અથડાતા બાઈક ચાલકનું મોત 

માળીયા હાઇવે ઉપર ભારતનગરના પાટીયા પાસે અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા હાઇવે ઉપર ભારતનગરના પાટીયા પાસે બાઈક ડમ્પર પાછળ અથડાતા બાઈક ચાલકનું મોત...

દેશી દારૂનો બોલેરો ભરી નીકળેલા સુનિલ અને પ્રફુલ ઝડપાયા

ટંકારા પોલીસે લતિપર ચોકડી નજીકથી રાજકોટના જારીયા ગામના બન્નેને દબોચી લીધા મોરબી : મોરબી જિલ્લામાં દેશીદારૂના વેપલા ઉપર પોલીસ ઘોસ બોલાવી રહી છે ત્યારે ગઈકાલે...

ગુટખા – માવો ખાવાની ના પાડતા કિશોરે લીમડાના ઝાડે ગળેફાંસો ખાઈ લીધો

ટંકારા તાલુકાના લજાઈએ ગામની સીમમાં બનેલો બનાવ ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં નવા બની રહેલા કારખાનામાં રહી મજૂરી કામ કરતા પરિવારના કિશોર વયના...

બેકાબુ ઇકો કાર ચાલકે હડફેટે લેતા આધેડ હોટલને બદલે હોસ્પિટલે પહોંચી ગયા

મિતાણા નજીક શિવ પેલેસ હોટલ સામે બનેલો બનાવ ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા આધેડ મોટર સાયકલ લઈને હાઇવે ઉપર આવેલ હોટલે જમવા જતા...

કૃષિ કાયદા પરત ખેંચાતા ટંકારામાં કોંગ્રેસ દ્વારા કિસાન વિજય દિવસની ઉજવણી

અગ્રણીઓની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ ટંકારા : ટંકારામાં કોંગ્રેસ દ્વારા રેલી નીકાળી ફટાકડા ફોડી કિસાન વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો...

ટંકારાના હિરાપરમાં વાડીએથી બાઈકની ઉઠાંતરી 

ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામમાં વાડીએથી બાઈકની ઉઠાંતરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ટંકારાના હિરાપર ગામમાં આવેલ શિવલાલભાઈની વાડીએથી કોઈ અજાણ્યો શખ્સ દિલાભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...