ટંકારા : પંચાયત દ્વારા પાણી વેરામાં દોઢસો ટકાનો વધારો

ટંકારામાં પાણીની ભરપાઈ રકમમા સોનાથી ધડામણ મોંધુ : વેરાની રકમને ડબલ કરવા લેવાયો નિર્ણય  ટંકારા ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન દીઠ પાણી વેરો વાર્ષિક રૂ.૨૦૦...

હળવદ : પાણીનાં ધોરીયા ન તોડવા સમજાવતા માર પડ્યો

હળવદના સોનારકા નામની સીમ ફરીના ખેતર પાસે અંબારામભાઈ ચતુરભાઈ જારીયા પરમાર નામનાં ખેડૂતે (૧) વિઠલભાઈ ચતુરભાઈ (૨) ભાવેશભાઈ વિઠલભાઈ અને (૩) ભરતભાઈ વિઠલભાઈને પાણીના...

સરવડ : પાણીનાં પૈસાની ઉઘરાણી બાબતે મારામારી

માળિયા મિયાણા તાલુકાનાં સરવડ ગામમાં રામજી મંદીર પાસે રમેશભાઇ બચુભાઇ વીલપરાને (૧)બાલાભાઇ બેચરભાઇ પટેલ (૨)મહેશભાઇ સામજીભાઇ પટેલ (૩)બળદેવભાઇ બાલુભાઇ પટેલ (૪)મનસુખભાઇ ગોવીંદભાઇ પટેલ (૫)રમેશભાઇ...

મોરબી : નકલી પોલીસે અસલી પોલીસને માર માર્યો

પેટ્રોલિંગમાં રહેલા બે પોલીસ કોસ્ટેબલને સામાન્ય બાબતમાં માર મારી ચાર શખ્સોએ નકલી પોલીસની ઓળખ આપી મોરબી : એ ડીવીઝન પોલીસમથકના પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ મેરાભાઈ પ્રજાપતિ...

મોરબી : સિંચાઈ વિહોણા ખેડૂતોની રેલી નીકળી : અંદોલન ઉગ્ર બનશે?

મોરબી : આજ રોજ મોરબી માળિયા તાલુકાનાં સિંચાઈ વિહોણા ગામોનાં ખેડૂતો દ્વારા સૌની યોજનામાંથી સિંચાઈનું પાણી આપવાની માંગ સાથે રેલી નિકળી છે. જેમાં માળિયા મિયાણાના...

મોરબી આવતો રૂ. ૯.૩૬ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મેટાડોરમાંથી સુતરનાં દોરાના પેકિંગ નીચે દારૂની કુલ મળી ૩૧૨૦ બોટલો મળી આવી : રફાળેશ્વર પાસે LCBએ વોચ ગોઠવી દારૂ ઝડપી લીધો મોરબી : એલસીબી પોલીસને...

વાંકાનેર : વાદળો થતા જ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા

વાંકાનેરમાં વાદળો ઘેરાય ત્યા જ વીજ પુરવઠો ખોરવવાનું શરુ થઇ જાય છે તેમા પણ જો થોડાક વરસાદની છાટ પડે ત્યા તો કલાકો સુધી વીજ...

ટંકારા : ઉમિયાનગરમાં બાળકો સાથે શિક્ષકનો પણ શાળા પ્રવેશોત્‍સવ

બે જ શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય થતુ હોય ઉમીયાનગરના નગરજનો વિફર્યા : વિરોધ પારખી અધિકારીઓએ શિક્ષકની ફાળવણી કરી મામલો થાળે પાડ્યો ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામની...

મોરબી : બગથળામાં ભેસિયા તાવના પગલે ૨૧ પશુઓને રસીકરણ કરાયું

પશુ ચિકિત્સા કેન્દ્ર દ્વારા બૃસેલા નામના રોગને વકરતો અટકાવવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું મોરબી : બગથળા ગામમાં થોડા દિવસોથી બૃસેલા નામના રોગે આતંક મચાવ્યો...

મોરબી : કિન્નરે પાડોશી પરિવારનાં ચાર સંતાનોનું કાળજીપૂર્વક જતન કરીને ઉછેર્યા

પહેલો સગો પડોશી ઉક્તિને સાર્થક કરતા કિન્નર દિવાળી મા મોરબી : કિન્નરોને સમાજમાં ઉપેક્ષિત નજરે જોવામાં આવે છે. પરંતુ ઘણાં કિન્નરો એવા હોય છે કે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...