આમા લોકોનું સ્વાસ્થ્ય કેમ સુધરે ? હળવદ સરકારી હોસ્પિટલમાં 60 ટકા જગ્યા ખાલી

ક્લાસ વન કક્ષાની સાત જગ્યામાંથી એકપણ જગ્યા ભરાયેલ નથી મોટાભાગનું કામ ઇન્ચાર્જના હવાલે હળવદ : હાલ કોરોનાએ ભારે માથું ઉચક્યું છે. ત્યારે હળવદમાં પણ દરરોજ...

માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તાલુકા કોંગ્રેસની માંગ

મોળીયા (મી.): માળીયા (મી.) તાલુકામાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચુકવવાની માંગ...

હળવદ માળીયા રોડ ઉપર લૂંટારું ગેંગનો આંતક, 6થી8 કારખાનામાં લૂંટ

ગંગોત્રી ઓઇલ મિલના માલિક અને મજૂરોને માર મારી રોકડ દાગીના લૂંટી ગયા, લૂંટનો આંકડો મોટો હોવાથી ઉધોગકારો અને વેપારીઓમાં ધગધગતો આક્રોશ, લૂંટારુઓ ન પકડાઈ...

મોરબીમાં અનરાધાર નો આધાર સૂત્ર સાથે લોકોના જીવનમાં ઉજાસ પાથરતા એલ.ઈ.કોલેજના વિદ્યાર્થીઓ

એલ.ઈ.કોલેજ પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા જૂની પુરાણી ચીજો એકત્રિત કરી અંધજનો અને ગરીબ પરિવારની મદદ કરી મોરબી : મોરબીમાં અનરાધાર નો આધાર સૂત્ર સાથે લોકોના...

મોરબીના નવાગામ પાસે ભારે પવનને કારણે બે વીજપોલ ધરાશાયી

મોરબી : મોરબીના નવાગામ પાસે ભારે પવનના કારણે બે વીજપોલ ધરાશાયી થયા હતા. જો કે બાદમાં વીજ તંત્ર દ્વારા આ વીજપોલને ફરી ઉભા કરી...

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે શુક્રવારે મોક્ષ યજ્ઞ

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના સદગતોના મોક્ષાર્થે મચ્છુ માતાના મંદિરે આગામી શુક્રવારના રોજ મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તારીખ 9-12-2022 ને શુક્રવાર...

મોરબીના 20 પીએચસી અને 17 સબ સેન્ટરોમાં વેલનેસ સેન્ટરો શરૂ કરાશે

લોકોને બીમારીનો ભોગ બનતા અટકવા માટે આ સેન્ટરોમાં બીમારીથી બચવા વિશેષ માર્ગદર્શન અપાશે મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ મહિનાના અંત સુધીમાં મોરબીના...

વાંકાનેરના ગૌ સેવકોએ પચીસ ફૂટ ઊંડા વોકળામાં પડી ગયેલ ખૂટને બચાવ્યો

વાંકાનેર: વાંકાનેરના રણજીતનગર વિસ્તારમાં એક આખલો પચીસ ફૂટ ઊંડા વોકળા પડી ગયો હતો. વોકળામાંથી બહાર નીકળવા માટે રીતસર કણસતા આ આખલાને બચાવવાનું ગૌસેવકોએ બીડું...

પીપળી-બેલા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કારચાલકને ઇજા

મોરબી : મોરબીમાં પીપળી-બેલા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારચાલકને ઇજા પહોંચી છે. મોરબીમાં પીપળી-બેલા ગામ વચ્ચે રોડ પર...

મોરબીમાં વ્યાજખોરો બાદ હવે તોડ બાજ ગેંગનો વારો : કાંતિલાલનો જબરો ઘટસ્ફોટ

રેન્જ આઇજીની હાજરીમાં કાંતિલાલે મોરબીમાં હનીટ્રેપમાં બે,ત્રણ અને પાંચ-પાંચ કરોડ પડાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્ટેજ ઉપરથી જણાવી કુકરી ગાંડી કરી મોરબી : મોરબી - માળીયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...