મોરબીનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું : ઉતરાયણની હર્ષોલ્લાસભેર ઉજવણી

દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી : તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ત સાથે મકરસંક્રાંતિએ દાન-પુણ્યની...

મોરબીના નાની વાવડી ગામે તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે...

અમારા ઉમેદવારોને બિલાડીના બચ્ચાની જેમ સાચવવા પડે છે : ધારાસભ્ય કગથરા

મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તંત્ર સામે કેમ ચૂંટણી લડવી તેવો ગંભીર આક્ષેપ લગાવી ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજવા ધારાસભ્યની માંગ મોરબી-વાંકાનેર પાલિકાના ઉમેદવારોને ભાજપ ઉપાડી ગયો...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

મોરબી : મોરબીના સામાકાંઠે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા પરબતભાઇ બચુભાઇ બારોટ ઉ.43 નામના યુવાને પોતાના ઘેર કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો...

ઘરે એકવાર જરૂર બનાવો સોજીનો શીરો, જોતા જ મોમાં પાણી આવી જશે

આજે અમે એક મસ્ત વાનગી લઈને આવ્યા છીએ. આ વાનગીનું નામ સાંભળતા જ તમારા મોંમા પાણી આવી જશે અને તમે હોંશે-હોંશે ખાશો પણ ખરા....

ટંકારાના રોહિશાળા ગામે 4 જુગારી પકડાયા 

ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં વનવાળાપીરની દરગાહ પાછળ નદીના કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જુગાર રમી...

મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ શુક્રવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

  કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત ડો. દીપેન પટેલ મોરબીમાં જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં 29મીએ 4થી 7 વાગ્યા સુધી ઓપીડી...

મચ્છુ માતાજીના જયઘોષ સાથે મોરબીમાં ભવ્ય રથયાત્રા નીકળી : હૈયેહૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી

કોરોના મહામારી બાદ પ્રથમ વખત છૂટછાટ સાથે રથયાત્રા યોજાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ : રબારી- ભરવાડ સમાજે પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રાસ-ગરબા, ટીટોડો અને હુડોની...

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા લાયન્સ નગર (ગોકુળ) પ્રાથમિક શાળા આનંદનગર સોસાયટી પાછળ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...

મોરબીમા સૈન્યમાં જોડાવા ઇચ્છતા યુવાનો જોગ

મોરબી: રોજગાર વિનિમય કચેરીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના સંયુક્ત ઉપક્રમે ભુજ,ગાંધીધામ,દાંતીવાડા અને ગાંધીનગર ખાતે 30 દિવસના વિનામૂલ્યે નિવાસી તાલીમ વર્ગનું આયોજન બોર્ડર સિક્યુરિટી ફોર્સ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...