વાંકાનેર નજીક પેટ્રોલપંપમાં લૂંટ કરી ફરાર થયેલો આરોપી 12 વર્ષે ઝડપાયો 

મોરબી : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વાંકાનેર નજીક ક્રિષ્ના પેટ્રોલપંપમાં લૂંટ ચલાવવાના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઈ...

મોરબીના જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા દ્વારકા જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ 

મોરબી: મોરબીના લાલપર, ખાનપર તથા મોરબીના યુવાનોના જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્રારા દ્વારકાધીશના દર્શન કરવા જતા પદયાત્રિકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં રબારી...

મોરબીથી માટેલધામ સુધી પદયાત્રા યોજાશે 

મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આગામી તા. ૬ માર્ચના રોજ ખોડીયાર માતાજીના રથ સાથે પદયાત્રાનું આયોજન કરવા આવ્યું છે. આ પદયાત્રા...

મોરબીમાં રોલાની વાડીમાંથી બે બાઈક ચોરાયા

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રોલાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો બેચરભાઈ જગદીશભાઈ પરમારની માલિકીનું રૂ.60 હજારની કિંમતનું પલ્સર તેમજ અનિલભાઈ ભરતભાઇ પરમારનું માલિકીનું...

શેરડીના હરતા ફરતા ચિચોડાને ટ્રકે ઠોકર મારતા એકનું મૃત્યુ

માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક બનેલી ઘટના  મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક શેરડીના હરતા ફરતા ચિચોડાને ટ્રકે...

મોરબીના કુબેરનાથ રોડ ઉપરથી વરલીભક્ત ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના કુબેરનાથ રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી તારમામદ ઇસ્માઇલભાઈ જૂનાણીને રોકડા...

મોરબીના બેલા નજીકથી દારૂ બિયર સાથે રીક્ષાચાલક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે બેલા (રંગપર) ગામની સીમમાં બેલા ચેકપોસ્ટ નજીકથી સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરનો જથ્થો કિંમત...

વાંકાનેરના વિરપરમા દેશી દારૂનું કારખાનું ઝડપાયુ

પોલીસે 2 હજાર લીટર આથા સહિત 23,980નો મુદ્દામાલ કબ્જે કર્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં મોટાપ્રમાણમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને...

બુટલેગર બુટીએ બાથરૂમમાં છુપાવેલ 72 બોટલ દારૂ ઝડપી લેતી પોલીસ

હળવદ પોલીસે બુટલેગરને પહેલા એક બોટલ સાથે ઝડપી લીધા બાદ ત્રીજું નેત્ર ખોલતા જ રૂ.25,540નો જથ્થો કાઢી આપ્યો મોરબી : હળવદ શહેરના કુંભારપરા વિસ્તારમાથી પોલીસે...

સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરને નીશાન બનાવનાર તસ્કર એક દિવસના રિમાન્ડ ઉપર

  દિવસે રેકી કર્યા બાદ મોટા શોપિંગ છતાં સિક્યુરિટી ન હોવાથી ચોરી કરવી આસાન બની મોરબી : મોરબીના સિરામીક પ્લાઝા અને શક્તિ ચેમ્બર કોમર્શિયલ બિલ્ડિંગમાં એક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હાય ગરમી : મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 45 ડિગ્રીએ પોહચવાની સંભાવના

22 થી 26 મે સુધી મોરબી જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી મોરબી : મોરબી જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યો હોય તેમ આકરો તાપ પડી...

મોરબી જિલ્લામાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવેશે તો તેનો વિરોધ કરશું : કોંગ્રેસ

મોરબી : હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ...

ભયંકર ગરમીને લીધે સિરામિક ફેક્ટરીમાં કન્ટેનર ભડભડ સળગ્યું

મોરબી : મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં સૂર્ય દેવતા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે. અનેક શહેરોમાં આજે તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ભાર...

સો-ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં પીધેલી હાલતમાં યુવકે ધમાલ મચાવી

દારૂના નશામાં મહિલા કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું : પોલીસ અંતે યુવકની અટક કરી : આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ   મોરબી : મોરબીનાં...