મોરબીમાં રોલાની વાડીમાંથી બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રોલાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો બેચરભાઈ જગદીશભાઈ પરમારની માલિકીનું રૂ.60 હજારની કિંમતનું પલ્સર તેમજ અનિલભાઈ ભરતભાઇ પરમારનું માલિકીનું રૂ.40 હજારની કિંમતનું હોન્ડા સાઈન મોટર સાયકલ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વાહનચોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.

- text

- text