નવલખી રોડ પાસે સર્વિસ રોડની ભંગાર દશાને કારણે રીક્ષા પલટી મારી ગઈ

મોરબી : ચોમાસા પહેલા બિસ્માર બનેલા મોરબીના માર્ગો હવે ચોમાસા દરમ્યાન લોકોને શારીરિક આર્થિક નુકશાનનું કારણ બનતા જાય છે. ખખડધજ રસ્તાઓમાં વાહનોને ભારે નુકશાન...

મોરબીની વતની યુ-ટ્યુબ ફેમ ભુરીભાભી હવે ગુજરાતી સિનેમામાં ઝળકશે

મોની પટેલ અભિનીત ત્રણ ગુજરાતી ફિલ્મો આ ફેબ્રુઆરી માસમાં રિલીઝ થશે મોરબી : ગુજરાતની એક નવી તારિકા તરીકે ઉભરી રહેલી યુ ટ્યુબના વિડીયોમાં ભુરીભાભી ફેમ...

મોરબીમાં પીળા અને નારંગી વાદળોનો આહલાદક નઝારો

મોરબી : મોરબીમાં આજે પરોઢિયે પીળા અને નારંગી વાદળોનો આહલાદક નઝારો જોવા મળ્યો હતો. વહેલી સવારે કસરત તેમજ વોકિંગ કરવા નીકળતા લોકોએ આ નઝારાને...

મોરબીના મુખ્ય માર્ગો પર કાયમી રહેતા અંધારા ઉલેચવા RTI કરાઈ

વાવડી રોડ, પંચાસર રોડ અને કેનાલ-રવાપર રોડ પર વારંવાર બંધ રહેતી સ્ટ્રીટ લાઈટોથી ત્રાહિમામ નાગરિકે પાલિકા પાસે માંગ્યો ખુલાસો : મોરબી : એક સમયે સૌરાષ્ટ્રના...

મોરબી : દાઝી જતા પરણીતાનું મોત

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતી પરિણીતા અગમ્ય કારણોસર દાઝી જતા મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ શ્રીયાબેન રાહુલસીંગ ઉવ- ૨૦ રહે....

મોરબી ત્રિ-મંદિર ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ

મોરબી : GCERT ગાંધીનગર પ્રેરિત અને DIET રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો બે દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ત્રિ-મંદિર ખાતે યોજાયો હતો. આ એજ્યુકેશન ફેસ્ટિવલમાં મોરબી...

ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે મોરબીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી

વીસી ફાટકથી ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર અને શનાળા રોડ પર વાહનોના થપ્પા લાગ્યા : પોલીસની સાથે સાથે પ્રજા અને નગર પાલિકા પણ પોતાની જવાબદારી સમજી...

ઇલેક્શન અપડેટ : મોરબીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

મોરબી : મોરબી-માળીયા વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તે માટે...

MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીમાં સામસામા રાહ, ક્રૂડ ઓઇલમાં વૃદ્ધિ

બુલડેક્સ ફ્યુચર્સમાં 61 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 190 પોઈન્ટની મૂવમેન્ટ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા,...

FOR RENT : નાના ધંધાને લાયક ઓફિસ સાથેની જગ્યા ભાડે આપવાની છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નાના ધંધાને લાયક ઓફિસ સાથેની 8700 ફૂટની જગ્યા ભાડેથી આપવાની છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...