કોરોનાની કામગીરી માટે સાંસદ વિનોદભાઈ ચાવડાની મોરબી-માળીયા માટે તાકીદે 10 લાખ ફાળવવા દરખાસ્ત

- text


કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કરાતી કામગીરી માટે આ દરખાસ્ત કરાઈ

મોરબી : સાંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના MPLADS ફંડ અંતર્ગત કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી-માળીયા વિસ્તારમાં 10 લાખ તથા કચ્છના 10 તાલુકા અને 6 મોટા શહેરો માટે રૂપિયા 90 લાખ એમ કુલ રૂપિયા 1 કરોડ આમ જનતાને કોરોના સંક્રમણ (COVIND-19) રોકવા હેતુ માસ્ક, સેનેટાઈઝર, પર્સનલ પ્રોટેકટિવ ઈક્વયૂપમેન્ટ માટે વહીવટ તંત્ર – સેવા સાથે જોડાયેલ સંસ્થાઓને ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે.

- text