વાવાઝોડાને પગલે મોરબી એસટી બસના પૈડાં થંભાવી દેવાયા

રાજકોટ રૂટ ઉપર માત્ર વાંકાનેરની ઇન્ટરસીટી ચાલુ : તમામ લોકલ રૂટ ગઈકાલે બંધ કરાયા બાદ આજે દરિયાકાંઠાના રૂટ તેમજ ટ્રાફિકના અભાવે દાહોદ-ઉદયપુર રૂટ પણ...

મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારના નવ દરોડા : આઠ મહિલા સહીત 50 જુગારી પકડાયા

મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયામાં જુગાર દરોડા દરમિયાન 2લાખથી વધુની રોકડ સાથે 3.70 લાખનો મુદામાલ જપ્ત મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધોકાર ચાલી...

મોરબી – રાજકોટ હાઇવેનું અણઘડ રીતે ચાલતા કામે વધુ એક વાહન ચાલકનો જીવ લીધો

અર્પિત કોલેજ પાસે ટ્રાવેલ્સ ચાલકે સ્કૂટર ચાલકને હડફેટે લેતા મોત : અકસ્માતને પગલે ટ્રાફિકજામ મોરબી : મોરબી-રાજકોટ હાઇવે પર અણઘડ રીતે ચાલતા કામે વધુ એક...

પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર રવિશંકર મહારાજે કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન...

25 ફેબ્રુઆરી : ગુજરાત રાજ્યનો શુભારંભ કરનાર રવિશંકર મહારાજની આજે જન્મજયંતિ મૂક સેવક રવિશંકર મહારાજનો જન્મ તા. 25-02-1884ના મહાશિવરાત્રીના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામમાં...

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે બિનસચિવાલય પરીક્ષા અંગે આવેદનપત્ર અપાશે

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા. 15 ઓક્ટોબરના રોજ બિનસચિવાલય પરીક્ષા રદ કરવામાં આવી તે અંગે જિલ્લા કલેક્ટરને સાંજે 4 કલાકે...

મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વૃદ્ધોને ભોજન અને કપડાંનું વિતરણ કરાયું

મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગત તારીખ 15 એપ્રિલના રોજ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન...

મોરબીમા ગેરકાયદે ચાઈના કલે ભરેલા બે ટ્રક પકડાયા

  ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : તપાસનો ધમધમાટ મોરબી : મોરબીમાં ગેરકાયદે ચાઈના કલે ભરેલા બે ટ્રક ખાણ ખનીજ વિભાગે પકડી પાડ્યા છે. આ બન્ને ટ્રક...

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા વિજય સંકલ્પ લેવાયો

મોરબી : ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે મોરબી જિલ્લા સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા દ્વારા માહિતી કચેરીના તમામ કર્મચારીઓને વિજય સંકલ્પ લેવડાવી "માસ્ક પહેર્યા...

મોરબીમાં રવિવારી બજારમાં આટો મારવા ગયાને હોન્ડા છુમંતર

મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી પાછળ આવેલા વરિયાનગરમાં રહેતા ભુપતભાઇ શામજીભાઈ ઝાલણીયા આજે પોતાના જી.જે 3 એફ આર 1852 નંબરનું સ્પેન્ડર પલ્સ મોટરસાયકલ...

મોરબીમાં રફાળીયા રોડના અધૂરા કામથી ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા

ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર બેથી ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પા મોરબી : મોરબીથી લીલાપર રફાળીયા તરફ જતા રોડનું કામ મંથર ગતિએ ચાલી રહ્યુ છે અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ડી-માર્ટ પાસે નાગ અને નાગણીની પ્રણયક્રીડા : જુઓ વિડીયો 

મોરબી : મોરબીના ડી માર્ટ પાસે નાગ અને નાગણી એક બીજામાં લિન થઈને પ્રણય ક્રીડા કરતા ધ્યાને ચડ્યા હતા. આ દુર્લભ ઘટનાને અહીંથી પસાર...

મોરબી સિવિલમાં 40 પ્રસૂતા બહેનોને શિરાનું વિતરણ કરતું જલારામ મંદિર મહિલા મંડળ 

દોશી પરિવારના સહયોગથી હાથ ધરાયુ સેવાકાર્ય : મહિલા મંડળના અનેક બહેનો જોડાયા મોરબી : મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથના...

વાંકાનેરમાં દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ આશિષ હેમુભાઈ ઉધરેજીયા ઉ.વ.25 રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગરવાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી...

હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ કાલે મંગળવારે હાપાથી 4 કલાક મોડી ઉપડશે

મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 21 મે, 2024 ના રોજ હાપા થી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન...