મોરબીના નવા બસસ્ટેન્ડ ખાતે 17 ઓગસ્ટે શિવાય ઇન્ટરનેશનલના નવા સોપાનનું ઉદઘાટન 

- text


મોરબી : મોરબી ખાતે આવેલ નવનિર્મિત આધુનિક નવા બસ સ્ટેન્ડમાં આગામી તા.17 ઓગસ્ટના રોજ શિવાય ઇન્ટરનેશનલના નવા સોપાનનું ઉદઘાટન કરવાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબીના પત્રકારો ઉપસ્થિતિ રહશે અને તેમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે આધુનિક સુવિધાની સાથે એક જગ્યા ઉપર જ અનેક ચીજવસ્તુ તેમજ ખાણીપીણીની વિવિધ આઇટમો મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ શિવાય ઇન્ટરનેશનલ દ્વારા લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર મિત્રોના વરદ હસ્તે નવા સોપાનનું ઉદઘાટન કરવામાં આવનાર છે. ત્યારે આ પ્રસંગે હાજરી આપવા મોરબીવાસીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ વિગતો માટે રવિ સાણંદિયા મો. 98987 18209, નીતિનભાઈ રબારી મો. 99785 00004 સંપર્ક સાધવો.

- text

- text