વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના ખાનપર ગામે પહોંચી

મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને જન જનની સુખાકારી થકી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર...

મોરબી જિલ્લા કક્ષાએ અંડર-14 કબડ્ડીમાં પાંડાતીરથ પ્રાથમિક શાળા વિજેતા 

મોરબી : ખેલ મહાકુંભ 2.0માં મોરબી જિલ્લા કક્ષાએ કબડ્ડી અન્ડર-14માં પાંડાતીરથ પ્રાથમિક શાળા વિજેતા બની છે. જિલ્લા કક્ષાની કબડ્ડીમાં પાંડાતીરથ પ્રા.શાળાના બાળકોએ ઉત્તમ પ્રદર્શન...

મોરબી-માળિયા વિધાનસભા સીટના બેસ્ટ બીએલઓ તરીકે હીનાબેન સદાતીયાનું સન્માન

મોરબી જિલ્લા કલેકટરે રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ હીનાબેન સદાતીયાનું સન્માન કર્યું મોરબી : મોરબી-માળિયા વિધાનસભા સીટના બેસ્ટ બીએલઓ તરીકે હિનાબેન સદાતિયાનું મોરબી જિલ્લા...

VACANCY : Sez વિટ્રીફાઇડમાં માર્કેટીંગ માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Sez વિટ્રીફાઇડ પ્રા. લિ.માં માર્કેટીંગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી...

આમા વસ્તી વધારો કેમ નિયંત્રિત થાય ! મોરબી આરોગ્ય વિભાગ સ્ત્રી નસબંધી કામગીરી પ્રત્યે...

આશાવર્કર્સ બહેનો સ્ત્રી નસબંધીના કેસ શોધી લાવે તો તંત્રને ઓપરેશનની ફુરસદ નથી : નસબંધી કરાવનાર બહેનોને 1400 રૂપિયા ભાડાભથ્થાના આપવાના પણ બંધ કરી દેવાયા...

તા.16 ફેબ્રુઆરીએ માટેલના ખોડિયાર માતાજી મંદિરે નવરંગો માંડવો યોજાશે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ખોડિયાર માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું...

VACANCY : S.V. TILESમાં માર્કેટીંગની 15 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત S.V. TILESમાં 15 માર્કેટીંગ એક્ઝિક્યુટિવની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા સ્ત્રી તથા પુરૂષ ઉમેદવારોને રિઝ્યુમ...

25 જાન્યુઆરીનો ઇતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 25 જાન્યુઆરીને ગુરુવાર છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 2080, પોષ પૂર્ણિમા છે. આજે ભારતનો રાષ્ટ્રીય મતદાતા...

મોરબી જીલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓની મીટીંગ યોજાશે

મોરબી : મોરબી જીલ્લા નિવૃત્ત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની તા. 4 ફેબ્રુઆરીના સાંજે 4 કલાકે અજ્ઞેશ્વર મહાદેવ મંદિર, એલ.ઈ.કોલેજ રોડ, મોરબી-2 ખાતે મીટીંગનું આયોજન...

મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા નિ:શુલ્ક સ્વાસ્થ્ય શિબિર યોજાશે 

મોરબી : મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા અને ઇન્ડિયન મેડિકલ એસોશિએશન મોરબી દ્વારા આગામી તા. 28ને રવિવારે સાંજે 3:30 કલાકે રવાપર તાલુકા પ્રાથમિક શાળા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...