ઔદ્યોગિક એકમોએ કોરોનાથી બચવા શુ સાવચેતી રાખવી? : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ જાહેર કરી સૂચના

મોરબી : ઔદ્યોગિક એકમોએ COVID – 19 અન્વયે સાવચેતી રાખવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્રના મેનેજરે વિવિધ પગલા લેવા સૂચન કરેલ છે જેમ કે કામ...

મોરબીનો ધારાસભ્ય શાસક પક્ષનો હશે તો વિકાસને વધુ વેગ મળશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મોરબીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં સભા સંબોધી ચૂંટણી પછી મોરબીની તમામ જવાબદારી ભાજપની : કોંગ્રેસની કબરમાં છેલ્લો ખીલ્લો...

ગૌશાળામાં ઘાસનું દાન આપીને જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરતો યુવાન

માળીયા (મી.) : માળીયા તાલુકાના મોટાભેલા ગામના યુવાને એના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગ રૂપે ગૌશાળામાં ગાયોને 2000 કિલો ઘાસ અર્પણ કર્યું હતું. માળીયા (મી.) તાલુકાના...

બિનવરસી બાળકીને તેના વાલી સાથે ગણતરીની કલાકોમાં મિલાપ કરાવતી માળીયા (મી.) પોલીસ

માળીયા (મી.) : માળીયા મીયાણા પોલીસ દ્વારા બિનવારશી મળી આવેલ બાળકીના વાલીને ટુંક સમયમાં શોધી કાઢી બાળકીને તેના પરીવાર સાથે મીલાપ કરાવી આપવામાં આવ્યો...

માળીયા મિયાણાના હરિપરમાં અનેક મીઠાના અગરમાં પાણી ઘુસી ગયા

મચ્છુ 3 ડેમ નથી પાણી છોડાતા 100 જેટલા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફર્યું હોવાનો અગરિયા હિત રક્ષક સમિતિનો દાવો મોરબી : મચ્છુ - 3...

માળીયાના ખાખરેચીમાં જુગાર રમતા આઠ પકડાયા

માળીયા : માળીયા પીએસઆઇ સહિતના સ્ટાફે ગતરાત્રીના ખાખરેચી ગામે જુગાર અંગેનો દરોડો પાડી ૮ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ ૨૬૩૫૦ ની રોકડ...

માળીયામાં તમંચા સાથે એક ઝડપાયો

માળીયા : માળીયા મિયાણા પોલીસે નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચા સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

ઈલેક્શન અપડેટ : મોરબી અને માળિયામાં 1395 વાંધાજનક રાજકીય પ્રચાર સાહિત્ય દૂર કરાયું

પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાની અમલવારી : જાહેર સ્થળોએ 1217 અને ખાનગી જગ્યાએ 178 પોસ્ટર, હોર્ડિંગ્સ અને લખાણો હટાવી દેવાયા મોરબી : મોરબી વિધાનસભા બેઠકની...

સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં : રાજ્ય સરકાર

જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત મોરબી : આવતીકાલ તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન...

મચ્છુ કેનાલમાં પાણી છોડાતા માળીયાના ફગશિયા ગામે ખેતરો પાણીમાં ગરકાવ

ખેતરોમાં પાણી ભરાતા ઉભો મોલમાં નુકશાન થવાની ખેડૂતોએ ભીતિ દર્શાવી માળીયા : માળીયાના ફગશીયા ગામે વગર વરસાદે ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. મચ્છુ કેનાલમાંથી પાણી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

SSCના પરિણામમાં વિનય સ્કૂલનો ડંકો : પ્રીત દરજી 99.93 PR સાથે મોરબી તાલુકામાં પ્રથમ

  90 ટકાથી વધુ મેળવનાર 19 વિદ્યાર્થીઓ, 90થી વધુ PR મેળવનાર 40 વિદ્યાર્થીઓ : શાળાનું 98.27 ટકા તથા હોસ્ટેલનું 100 ટકા પરિણામ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

ધોરણ 10માં ટંકારાની હરબટીયાળી હાઈસ્કૂલનું 86.95 ટકા પરિણામ

Tankara: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની હાઈસ્કૂલનું ધોરણ 10માં 86.95 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ છે જ્યારે ટંકારા કેન્દ્રનું 90.30...

પ્રેરક કહાની: કેન્સરગ્રસ્ત માતાની સેવા કરતા કરતા શિવમ અઘારાએ ધો. 10માં મેળવ્યા 99.53 PR

  મે મારી માતા ગુમાવી પરંતુ હવે કોઈને સ્વજન ગુમાવવા ન પડે તે માટે કેન્સર સર્જન બનવું છે: શિવમ અઘારા મોરબી: શનિવારે ધોરણ 10નું ગુજરાત બોર્ડ...

મોરબીના રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો 

મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો 20મો પાટોત્સવ ઉજવાયો હતો. મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવની ધામધૂમથી...