નથી જોતો ટેકો ! ખુલ્લા બજારમાં મગફળીના ઉંચા ભાવથી ખેડૂતો ખુશ

સરકારના 1170 રૂપિયા ટેકાના ભાવ સામે ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા મોરબી જિલ્લામાં ખેડૂતો ટેકાના ભાવથી દૂર રહ્યા મોરબી : ઓણસાલ મોરબી જિલ્લાના ખેડૂતોએ ટેકાના...

હળવદના ઘનશ્યામપુર ગામના હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદ

2016માં ખેડૂત પર બોલેરો ચડાવી હત્યા કરવાના કેસમાં મોરબી સ્પે.એટ્રોસીટી કોર્ટનો ચુકાદો, એક આરોપી નિર્દોષ જાહેર મોરબી : હળવદના ઘનશ્યામપુર ગામમાં વર્ષ 2016માં જમીન પચાવી...

વાડીમાં ફુવારનું પાણી ઉડતા શેઢા પાડોશીઓ યુવાન ઉપર તૂટી પડયા 

હળવદના ચરાડવા ગામના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે બાજુની વાડીમાં ફુવારાનું પાણી ઉડતું હોય શેઢા પાડોશી પરિવારે એક સંપ...

હળવદમા ધૂની મગજવાળા યુવાને ઝેર પી આપઘાત કર્યો

હળવદ : મૂળ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા અને હાલ હળવદ ગામની સીમમાં વાડી ધરાવતા અમુબેન ભરવાડની વાડીએ રહેતા એકલવાયું અને ધૂની જીવન...

હળવદ: નવા દેવળિયા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો

હળવદ: તાલુકાના નવા દેવળિયા ગામે આવેલી પ્રાથમિક શાળાના 102 મા સ્થાપના દિવસ ઉજવણી તારીખ 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. મહત્વનું છે કે નવા દેવળિયા...

હળવદના રૂદ્ર પાર્ક-1માં પાણી આપવા ચીફ ઓફિસરને રહીશોની રજુઆત

હળવદ : હળવદના રૂદ્ર પાર્ક-1માં અમુક મકાનોને પાણી ન મળતું હોય ત્યાંના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને કાર્યવાહી માટે રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું હતું કે...

હળવદમાં આજથી કૃષ્ણ રાસલીલા મહોત્સવ તથા શ્રીમદ્ ભક્તમાળ કથા જ્ઞાન-યજ્ઞનો પ્રારંભ

બાપા સીતારામ અન્નક્ષેત્ર મઢુલી -હળવદ દ્વારા આયોજન : ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ હળવદ : હળવદ શહેરમાં આવેલા બાપા સીતારામ અન્નક્ષેત્ર મઢુલી દ્વારા આજથી હળવદના વિનોબા...

હળવદના રણજીતગઢ ગામની સીમમાંથી બાઈક ચોરાયું

હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં આવેલ હરિકૃષ્ણધામ મંદિર પાસેથી મયુરનગર ગામે રહેતા બાબુભાઇ પોપટભાઈ કણઝારીયાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક ચોરાઈ...

હળવદના ચરાડવા ગામે જુગાર રમતા પાંચ પકડાયા, બે નાસી છૂટ્યા

હળવદ પોલીસે રોકડા, બાઈક અને મોબાઈલ સહિત 68,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો...

હળવદમાં ઓપન બેડમિન્ટન સિંગલ્સ સ્પર્ધા યોજાઈ

હળવદ: ઓપન હળવદ બેડમિન્ટન કોચિંગ ક્લાસ દ્વારા તાજેતરમાં ધો. 3 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધો કરતા ભાઈઓ-બહેનો માટે એક સિંગલ્સ બેડમિન્ટન કોમ્પિટિશનનું આયોજન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...