“ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2023″નો કાલે બુધવારે પ્રારંભ : મોરબીના અનેક ઉદ્યોગો લેશે ભાગ

  ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રી-દિવસીય આયોજન : દેશ વિદેશની 250થી વધુ બ્રાન્ડ કરશે પ્રદર્શન,9 હજારથી વધુ મુલાકાતીઓ આવશે એક્ઝિબિશનમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો-...

ટાઇલ્સમાં એન્ટી ડંપીંગ ડ્યુટી મામલે ચીનને જોરદાર લપડાક

મોરબી સિરામિક એસોસિએશનની હાઇકોર્ટમાં લડત સામે ચીને ટ્રીબ્યુનલમાં દાખલ કરેલી અરજી રદ મોરબી : ઝીરો એન્ટી ડંપીંગ ડ્યુટીનો લાભ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે હરીફાઈ...

VACANCY : AVENS ટાઇલ્સમાં 4 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ AVENS ટાઇલ્સ LLPમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું...

થાઈલેન્ડમાં યોજાયેલ પ્રમોશનમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને સીરામીક ઉદ્યોગને તમામ મદદની ખાતરી આપી

વાઈબ્રન્ટ સીરામીક એક્સપોના આયોજન બદલ અભિનંદન પાઠવતા કેન્દ્રીય મંત્રી મોરબી : વાઈબ્રન્ટ સિરામીક એક્સ્પો સમીટ ના પ્રમોસન માટે મોરબી સિરામીક એસો. દ્વારા થાઇલેન્ડ ખાતે યોજાયેલ...

સિરામિક ઉદ્યોગકારો માટે જીએસટી વિષે માહિતી આપતો સફળ સેમિનાર યોજાયો

વેપારી, ઉદ્યોગકારને જીએસટી અંગે મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ સાથે તમામ જાણકારી અપાઈ મોરબી : આજ રોજ સિરામિક એસો. હોલમાં જીએસટી વિષય અંતર્ગત મોરબી જિલ્લાનાં વેપારી-ઉદ્યોગકારોને મુંજવતા...

ક્યુટોન સીરામીક ફેકટરીમાં ટાઇલ્સની ડિઝાઇન ચોરાઈ : પોલીસ ફરિયાદ

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર અપડેટ : વાંકાનેર તાલુકામાં આવેલ ક્યુટોન સીરામીક ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા કંપનીની રજીસ્ટર્ડ થયેલી ડિઝાઈનની...

VACANCY : Cosina સિરામિક LLPમાં સેલ્સ એન્ડ માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બેલા નજીક આવેલ કોસીના સિરામિક એલએલપીમાં સેલ્સ એન્ડ માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ...

GIDCના ઊદ્યોગકારોને રૂ.500 કરોડની રાહત-સહાયના નિર્ણયને આવકારતા પ્રકાશ વરમોરા

FIA દ્વારા કરવામાં આવેલી રજુઆત સફળ નીવડી  પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરાએ સંવેદનશીલ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો માન્યો આભાર મોરબી : કોવિડ-19ની બીજી લહેર બાદ પણ ઉદ્યોગો માટે...

મોરબીના સિરામિક ઉદ્યોગને રાજસ્થાન સરકારનો જબરદસ્ત ઝટકો

હવે રાજસ્થાનમાંથી સિરામિક ટાઇલ્સ બનાવવા માટે અત્યંત જરૂરી ગીટી, ગ્રીન્સ અને ચિપ્સ નહિ મળે : પ્રતિબંધ લદાયો રાજસ્થાન સરકારના નિર્ણયથી મોરબીનો ઉદ્યોગ પડી ભાંગશે :...

મોરબીમાં ગેસ પુરવઠો ખોરવાતા સિરામિક ઉદ્યોગને કરોડોનું નુકશાન

પડયા ઉપર પાટુ ! ગુજરાત ગેસ પાસે નેચરલ ગેસનો પુરવઠો ઘટતા ગઈકાલે રાત્રિથી પીપળી રોડના ૨૦થી ૨૫ સિરામિક એકમોમાં પ્રોડકશન ઠપ્પ મોરબીમાં મોનોપોલીથી ગેસ વિતરણ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શેરબજાર શીખો સરળતાથી : Wall Street Pathshalaમાં 22મેથી નવી બેચ શરૂ

  બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે : સાંજે 4થી 6 અને રાત્રે 9થી 10:30 એમ બે બેચ : જૂજ...

મોરબીના નર્મદા બાલઘર ખાતે 20 મેથી વિનામૂલ્યે વિવિધ કોર્ષનો પ્રારંભ

મોરબી : મોરબીના દરબારગઢ ખાતે નાગનાથ શેરીમાં આવેલા નર્મદા બાલઘર ખાતે આગામી તારીખ 20 મેથી વિનામૂલ્યે વિવિધ કોર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ...

ચૂંટણીના ડખ્ખા શરૂ ! હળવદના જુના માલણીયાદ ગામે યુવાનને માર પડ્યો

ચૂંટણી સમયે ટેબલ નાખીને કેમ બેઠો હતો ? બહુ ઉલરતો હતો કહી હુમલો હળવદ : ચૂંટણી સમયે રાજકીય પક્ષો વચ્ચે ચાલતા આક્ષેપો પ્રતિ આક્ષેપોની અસર...

17 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 17 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ દસમ,...