VACANCY : Cosina સિરામિક LLPમાં સેલ્સ એન્ડ માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બેલા નજીક આવેલ કોસીના સિરામિક એલએલપીમાં સેલ્સ એન્ડ માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


સેલ્સ એન્ડ માર્કેટિંગ -5 (M/F)
અનુભવ : 2 વર્ષ (સિરામિક માર્કેટિંગ)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સ્કિલ : કોમ્પ્યુટર નોલેજ
ભાષા : હિન્દી, ગુજરાતી, અંગ્રેજી


Cosina સિરામિક LLP
એસ નં.549, જેમસ્ટોન સિરામિક સામે,
ખોખરા હનુમાન મંદિર રોડ, બેલા, મોરબી
મો.નં.9925467000