ચાઇના ને ફાયદો કરાવનારી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી સામે સિરામિક ઉદ્યોગ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે..

મોરબી : વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને કેન્દ્ર સરકાર અન્યાય કરતી હોય તેવો માહોલ તાજેતર માં લાગુ કરાયેલી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી પર થી સર્જાયો છે....

મોરબી : ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિકરણ અંગે GPCBની ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર 22 મે સુધીમાં ઉદ્યોગકારોને  EPT પ્લાન્ટ બનાવવાની સૂચના સુપ્રિમ કોર્ટે ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિ કરણ માટે પ્લાન્ટ બનાવવાનો આદેશ આપ્યો છે....

મોરબીમાં રૂ.૭.૮૩ લાખની ટાઇલ્સની છેતરપીંડીમાં આરોપી પાસેથી મુદામાલ કબ્જે કરાયો

મોરબીમાં સિરમિક કારખાનામાંથી અગાઉ ટ્રક ચાલક રૂ.૭.૯૩ લાખનો સીરામીકનો માલ લઈને માલને હૈદરાબાદ પહોચાડવાને બદલે બારોબાર ફરાર થઇ ગયાની છેતરપીંડીના કેસમાં એલસીબીએ આરોપીને મુદામાલ...

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા FOREX RISK MANAGEMENT ઉપર સેમિનાર યોજાયો

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સિરામિક ઉદ્યોગકારો માટે FOREX RISK MANAGEMENT ઉપર સેમિનારનું આયોજન કરવા માં આવ્યું હતું. મોરબી સિરામિક એસોસિયેશનની ઑફિસના સેમિનાર હોલ માં...

મોરબીમાં ખુલ્લી ટ્રકો સામે ચેકિંગ : તાલપત્રી વગરના ૧૫ ટ્રકોને રૂ.૩૫ હજારનો દંડ...

કલેક્ટરના જાહેરનામાંનો ચુસ્ત અમલ, જીપીસીપી, આરટીઓ અને પોલીસે ચેકિંગ હાથ ધરી તાલપત્રી વગરના ૧૫ ટ્રકોને રૂ.૩૫ હજારનો દંડ ફટકાર્યો મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં રો-મટીરીયલ્સ માટે અવાર...

આજથી મોરબીના પ્રદુષણ કંટ્રોલ માટે કલેક્ટરના જોહેરનામા મુજબ પોલ્યુસન અને આરટીઓ ની ટીમનું ...

મોરબીના સિરામિક એકમોમાં વપરાતા રો-મટિરિયલ્સની નિયમિત હજારો ટ્રક રાજસ્થાનથી આવતી હોય છે, જેને તાલપત્રી બાંધવામાં નહીં આવતા ટ્રકમાંથી હવાનું પ્રદૂષણ ફેલાતું હોય જે મામલા...

મોરબી માં સીરામીક ઉદ્યોગકારો માટે જી એસ ટી વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો

જી એસ ટી લાગુ થવાથી સી ફોર્મ ,વેટ એક્સાઇઝ માંથી ઉદ્યોગકારો ને મળશે રાહત મોરબી નો સીરામીક ઉદ્યોગ સી ફોર્મ,વેટ એકસાઇઝ ની કડાકૂટ માંથી છુટકારો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...